AME KidsTV
AME KidsTV
  • 26
  • 2 699 284
કરો રમકડા કુચ કદમ | ડાન્સ મિક્ષ | Karo Ramkada Kuch Kadam | Gujarati Nursery Rhyme Dance Mix
#KidsTV #kidssongs #gujaratipoetry
નમસ્કાર ,
સુપ્રસિદ્ધ કવિ શ્રી રતિલાલ બોરીસાગર ની રચના કરો રમકડા કુચ કદમ આપની સમક્ષ જુદી જુદી જેનર માં પ્રસ્તુત કરી રહ્યા છીએ
સામાન્યતઃ કૌટુંબિક પ્રસંગો માં બોલીવુડ ડાન્સ પ્રસ્તુતિ વધુ હોઈ બાળકો ડાન્સ પરફોર્મન્સ થી વંચિત રહી જતા હોય છે. અહી મુકવામાં આવતા બાળકાવ્યો સુપ્રસિદ્ધ તો છે જ સાથે નાના મોટા સહુને યાદ પણ હોય છે. આ બાળકાવ્યો ભણતર ની દ્રષ્ટીએ પણ ઉપયોગી હોઈ તેના મ્યુઝીકલ ફોરમેટ થી બાળકો આસાની થી યાદ રાખી શકે છે , ઉપરાંત સ્કૂલ ફંક્શન, કે અલગ અલગ ઈવેન્ટ્સ માં બાળકો ઉપયોગ માં લઇ શકે છે .બાળગીતો ને તેની મર્યાદામાં રહી અને સ્વરબદ્ધ કરવામાં આવ્યા છે , જેથી કરીને નૃત્ય પ્રસ્તુતિ માં ક્યાય અતિશયોક્તિ ન લાગે અને ભાવપૂર્ણતા જળવાઈ રહે. આશા છે કે આપને જરૂર ગમશે.
Info About
કરો રમકડા કુચ કદમ | ડાન્સ મિક્ષ | Karo Ramkada Kuch Kadam | Gujarati Nursery Rhyme Dance Mix
Credits :
♪ Title : Karo Ramkada Kuch Kadam-Gujarati Nursery Rhyme Dance Mix
♪ Singer : Usha Sinha, Mehul Khatri
♪ Composer : Utpal Jivrajani
♪ Music Arrangement/Keyboard : Utpal Jivrajani
♪ Producer : Aditya Multimedia & Entertainment
♪ : Publisher : Aditya Multimedia & Entertainment
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
બાલમિત્રો , આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ , તમારા માટે નવી નવી વાર્તાઓ અહી અમો મુકતા રહીશું.
સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
Please Like-Share Subscribe here
ua-cam.com/channels/WmYzEZx8zkwDJHl5pBI5uA.html
Always Listen to all stories and rhymes on
Gaana, JioSaavan, Wynk, Spotify, Amazone Prime Music, Apple iTunes
#cutekrishna
#lullaby
#gujaratibalvarta
#gujaratianimation
#gujaratimoralstories
#kidsstory
#amekidstv
#ગુજરાતીબાળવાર્તા
#nursaryrhymes
#gujaratihalardu
#hululu
#krishnalullabies
Переглядів: 128

Відео

મેં એક બિલાડી પાળી છે | ડાન્સ મિક્સ | Me Ek Biladi Pali Chhe | Gujarati Nursery Rhymes-Dance Mix
Переглядів 13121 день тому
#KidsTV #kidssongs #gujaratipoetry નમસ્કાર , સુવિખ્યાત કવી શ્રી ત્રિભુવન વ્યાસ લિખિત યાદગાર બાળકાવ્ય રચના " મેં એક બિલાડી પાળી છે " અત્રે અલગ અલગ સ્ટાઈલમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ. સામાન્યતઃ કૌટુંબિક પ્રસંગો માં બોલીવુડ ડાન્સ પ્રસ્તુતિ વધુ હોઈ બાળકો ડાન્સ પરફોર્મન્સ થી વંચિત રહી જતા હોય છે. અહી મુકવામાં આવતા બાળકાવ્યો સુપ્રસિદ્ધ તો છે જ સાથે નાના મોટા સહુને યાદ પણ હોય છે. આ બાળકાવ્યો ભણતર ની દ્ર...
એક બિલાડી જાડી | ગુજરાતી બાળ કાવ્યો ડાન્સ મિક્ષ | Ek Biladi Jadi | Gujarati Nursery Rhyme Dance Mix
Переглядів 10121 день тому
#KidsTV #kidssongs #gujaratipoetry નમસ્કાર , શ્રી ચં ચી.મેહતા દ્વારા લખાયેલ સુપ્રસિદ્ધ બાળકાવ્ય "એક બિલાડી જાડી" જુદી જુદી અલગ જેનર માં પ્રસ્તુત કરી રહ્યા છીએ, . સામાન્યતઃ કૌટુંબિક પ્રસંગો માં બોલીવુડ ડાન્સ પ્રસ્તુતિ વધુ હોઈ બાળકો ડાન્સ પરફોર્મન્સ થી વંચિત રહી જતા હોય છે. અહી મુકવામાં આવતા બાળકાવ્યો સુપ્રસિદ્ધ તો છે જ સાથે નાના મોટા સહુને યાદ પણ હોય છે. આ બાળકાવ્યો ભણતર ની દ્રષ્ટીએ પણ ઉપયોગી હો...
Pa Pa Pagli | રક્ષાબંધન સ્પેશ્યલ | પા પા પગલી | Sister And Brother Dance Special
Переглядів 35121 день тому
#rakshabandhan2024 #kidssongs #gujaratipoetry નમસ્કાર , રક્ષાબંધન, ભાઈબીજ, લગ્નપ્રસંગો, સ્કુલ ફંક્શન વિગેરે માં નૃત્ય પ્રસ્તુતિ કરવા માટે સરળ અને ગમે તેવા પ્રચલિત બાલકાવ્યો ને તેની મર્યાદા માં રહી ને ઓડિયો ને અલગ રીતે તૈયાર કરવા માં આવ્યો છે. એક જ ગીત " પા પા પગલી" અલગ અલગ ડાન્સ ફોરમેટમાં તૈયાર કર્યું છે અને તેને અનુરૂપ થોડા શબ્દો પણ ઉમેર્યા છે. આશય ફક્ત એટલોજ છે કે આપણું બાળસાહિત્ય પણ બાળકોને ...
ગુજરાતી બાળ કાવ્યો નોનસ્ટોપ | Gujarati Bal Kavyo Nonstop | Dance Mix | Nursery Rhymes | Part 01
Переглядів 545Місяць тому
#gujaratirhyme #gujaratibalvarta #baalgeet નમસ્કાર , બાળકો ની સ્કૂલ માં દર વર્ષે વાર્ષિકોત્સવ થતા હોય છે , ત્યારે બાળકો ને પોતાના પારંપરિક બાળ કાવ્યો ને કવિતાઓ ને ડાન્સ કરી શકાય તે રૂપમાં ઢાળી, અને કવિતાની ગરિમા જળવાય રહે તે રીતે નવા સ્વરૂપ માં અમોએ રજૂઆત કરી છે , આશા છે કે આપને ગમશે. સમાવિષ્ટ બાલ કાવ્યો Ajab Jevi Vaat Chhe-અજબ જેવી વાત છે Ajab Jevi Vaat Chhe-Indian Fusion-અજબ જેવી વાત છે Ame C...
Dikro Maro Ladakvayo ( Live ) | દીકરો મારો લાડકવાયો | Bhadrayu Dholakia |
Переглядів 122Місяць тому
#KidsTV #KidsStory #GujaratiBalvarta નમસ્કાર , લાઈવ કાર્યક્રમ માં સ્વ. ભદ્રાયુભાઈ ધોળકિયા દ્વારા શ્રી મનહરભાઈ ઉધાસ લિખિત અને સ્વરબદ્ધ કરેલું આ ગીત સહુને સંભાળવું ગમશે. Info About Credits : ♪ Title : Dikro Maro Ladakvayo ( Live ) ♪ Singer : Bhadrayu Dholakia ♪ Music : Utpal Jivrajani Original Credits ♪ Composer : Manhar Udhas ♪ Lyrics : Manhar Udhas ♪ Producer : Khwahish Entertainment ♪ : Publis...
કાનુડાનાં નોનસ્ટૉપ મધુર હાલરડાં | Kanuda Na Nonstop Madhur Halarda | Traditional Gujarati Lullaby
Переглядів 8892 місяці тому
#halrdu #gujaratihalardu #lullaby #cutekrishna Info About કાનુડાનાં નોનસ્ટૉપ મધુર હાલરડાં | Kanuda Na Nonstop Madhur Halarda | Traditional Gujarati Lullaby Credits : ♪ Title : Kanuda Na Nonstop Madhur Halarda ♪ Singer : Bimal Shah, Nidhi Dholakia, Pari Patadia, Khushi Jadeja ♪ Composer : Shailesh-Utpal, Utpal Jivrajani ♪ Keyboard and Music Arrangement: Utpal Jivrajani ♪ Producer: Aditya Multime...
આંબુડુ જામ્બુડું | દીકરીના નામકરણ સંસ્કારમાં ઉજવાયું | Ambudu Jambudu | Daughter Namkaran Sanskar
Переглядів 1463 місяці тому
#KidsTV #KidsStory #GujaratiBalvarta #GujaratiAnimation #ગુજરાતીબાળવાર્તા #GujaratiBalvarta #GujaratiMoralStories #NursaryRhymes નમસ્કાર , આંબુડુ જામ્બુડું દીકરીના નામકરણ સંસ્કારમાં પણ કેવીરીતે ઉજવાય છે , નાના મોટા , વડીલ સહુ કોઈ હોંશે હોંશે દીકરીને કેવી રીતે વધાવે છે તેનું નિરૂપણ આ વીડિઓ માં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.આપ સહુને ગમશે Info About આંબુડુ જામ્બુડું | દીકરીના નામકરણ સંસ્કારમાં ઉજવાય...
Hu Lu Lu Lu Hala Re Hala | નિંદ્રાધીન બાળકો ના દ્રશ્યો | Lyrical | Traditional Gujarati Lullaby
Переглядів 1,3 тис.4 місяці тому
#gujaratilullaby #KidsStory #lullaby #GujaratiBalvarta #GujaratiAnimation #ગુજરાતીબાળવાર્તા #GujaratiBalvarta #GujaratiMoralStories #NursaryRhymes #hululu #halrdu #gujaratihalardu Info About : Hu Lu Lu Lu Hala Re Hala | નિંદ્રાધીન બાળકો ના દ્રશ્યો | Lyrical | Traditional Gujarati Lullaby Credits : ♪ Title : Hu Lu Lu Lu Hala Re Hala ♪ Singer : Pari Patadia, Khushi Jadeja ♪ Composer : Utpal Jivra...
Kanha Aayenge Shyam Aayenge | Lyric Video | कान्हा आएंगे श्याम आएंगे | New Krishna Kirtan 2024
Переглядів 3005 місяців тому
#krishnabhajan #krishna #balkrishna #laddugopal #krishnakirtanlyric #lyricvideo #kanhaya #bestkrishnavideo #bestkrishna Info About : Kanha Aayenge Shyam Aayenge | Lyric Video | कान्हा आएंगे श्याम आएंगे | New Krishna Kirtan Credits : ♪ Title : Kanha Aayenge Shyam Aayenge ♪ Singer : Khushi Jadeja, Parin Sadiya ♪ Lyrics And Composer : ♪ : Producer and Publisher : Aditya Multimedia & Entertainment ...
રામ આયેંગે-બાળ ગાયકોએ સ્ટુડીઓમાં ગાયું | Ram Aayenge | Lyrical | Little School Girls | राम आएंगे
Переглядів 3526 місяців тому
#KidsTV #KidsStory #GujaratiBalvarta #GujaratiAnimation #ગુજરાતીબાળવાર્તા #GujaratiBalvarta #GujaratiMoralStories #NursaryRhymes નમસ્કાર , Info About રામ આયેંગે-બાળ ગાયકોએ સ્ટુડીઓમાં ગાયું | Ram Aayenge | Lyrical | Little School Girls | राम आएंगे Credits : ♪ Title : ♪ Song : Raam Aayenge ♪ Producer: Aditya Multimedia & Entertainment ♪ Lyrics: Traditional ♪ Music: Utpal Jivrajani ♪ Music Arrange...
આંબુડું જાંબુડું વીડીઓ | સ્ટુડીઓમાં બાળકોએ ગાયુ | Ambudu Jambudu | Studio Recording Video
Переглядів 195 тис.11 місяців тому
#purushottammaas2023 #purushottammaas #AmbuduJambudu #purushottammaas2023 #gujaratibhajanlyric #lyricvideo #purushottammaas #gujaratikirtanlyric નમસ્કાર બાલમિત્રો , આંબુડું જાંબુડું ના ગાયકો પરીબેન પાટડીયા અને ખુશીબેન જાડેજા સ્ટુડીઓ માં કઈ રીતે ગાય છે તેનો વિડીયો જુઓ અને આનંદ લો . આંબુડુ જાંબુડુ ના લિરિક્સ માં પણ મેં શબ્દો વાક્ય રચનાઓમાં ફેરફાર કરી નવા શબ્દો ઉમેર્યા છે જે આપને ગમશે જ. Informati...
નાના બાળકોનું આંબુડું જાંબુડું | પુરુષોત્તમ માસ પૂજા ગીત |Lyrical Video-Nana BalkoNu Ambudu Jambudu
Переглядів 740 тис.Рік тому
#AmbuduJambudu #purushottammaas2023 #gujaratibhajanlyric #kidstv #KidsStory #AmbuduJambudu #purushottammaas2023 #gujaratibhajanlyric #lyricvideo #purushottammaas #gujaratikirtanlyric આપ સહુ ની લાગણી ને માન આપી ને શ્રીનાથજી ની ઝાંખી-ભાગ 1 નો તેના કિર્તનોના શબ્દો સાથેનો Lyrics Video ફરીથી આપ સમક્ષ મૂકી રહ્યા છીએ. નમસ્કાર , પુરુષોત્તમ માસ નિમિત્તે કાંઠા ગોર ની પૂજા, ગોરમા ની પૂજા, ભગવાન શ્રી પુરુષ...
વ્હાલુડી નાં વધામણાં | નામકરણ સંસ્કાર વિધિ | Vhaludi Na Vadhamna | Baby Girl Entry Song
Переглядів 1,7 тис.Рік тому
#KidsTV #KidsStory #GujaratiBalvarta #GujaratiAnimation #ગુજરાતીબાળવાર્તા #GujaratiBalvarta #GujaratiMoralStories #NursaryRhymes નમસ્કાર , Info About વ્હાલુડી નાં વધામણાં | નામકરણ સંસ્કાર વિધિ | Vhaludi Na Vadhamna | Baby Girl Entry Song Credits : ♪ Title : Vhaludi Na Vadhamna ♪ Singer : Pari Patadia, Khushi Jadeja ♪ Composer : Utpal Jivrajani ♪ Lyrics : utpal Jivrajani ♪ : Publisher : Aditya M...
દલો તરવાડી । ગુજરાતી બાલવાર્તા । Dalo Tarwadi । Gujarati Balvarta
Переглядів 656Рік тому
#KidsTV #KidsStory #GujaratiBalvarta #GujaratiAnimation #ગુજરાતીબાળવાર્તા #GujaratiBalvarta #GujaratiMoralStories #NursaryRhymes Info About દલો તરવાડી । ગુજરાતી બાલવાર્તા । Dalo Tarwadi । Gujarati Balvarta Credits : ♪ Title: Dalo Tarwadi ♪ Artist: Pari Patadia ♪ Composer: Utpal Jivrajani ♪ Producer / Publisher: Aditya Multimedia & Entertainment LIKE || SHARE || COMMENT || SUBSCRIBE બાલમિત્રો , ...
Hu Lu Lu Lu Hala Re Hala | Lyrical | Traditional Gujarati Lullaby | હુ લુ લુ હાલા રે હાલા | હાલરડું
Переглядів 1,7 млнРік тому
Hu Lu Lu Lu Hala Re Hala | Lyrical | Traditional Gujarati Lullaby | હુ લુ લુ હાલા રે હાલા | હાલરડું
Vansli Valo Ane Undar | Gujarati Balvarta | વાંસળી વાળો અને ઉંદર | ગુજરાતી બાલવાર્તા | AME Kids TV
Переглядів 2,9 тис.Рік тому
Vansli Valo Ane Undar | Gujarati Balvarta | વાંસળી વાળો અને ઉંદર | ગુજરાતી બાલવાર્તા | AME Kids TV
Lakdi Ki Kathi-Dada No Dangoro | लकड़ी की काठी-દાદાનો ડંગોરો | Traditional Gujarati Children Song
Переглядів 801Рік тому
Lakdi Ki Kathi-Dada No Dangoro | लकड़ी की काठी-દાદાનો ડંગોરો | Traditional Gujarati Children Song
Shyam Kahan Phas Gaya
Переглядів 2422 роки тому
Shyam Kahan Phas Gaya
બાળ કલરવ - આમને ઓળખો । Bal Kalrav-Aamne Olkho । કડીયા,સુતાર,ડોક્ટર, વિગેરે
Переглядів 1674 роки тому
બાળ કલરવ - આમને ઓળખો । Bal Kalrav-Aamne Olkho । કડીયા,સુતાર,ડોક્ટર, વિગેરે
जादू कैसे होता है | आओ सीखें | Magic Tricks | Kids Magician
Переглядів 195 років тому
जादू कैसे होता है | आओ सीखें | Magic Tricks | Kids Magician
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા | Hu Ne Chandu Chhanamana । AME Kids TV
Переглядів 30 тис.5 років тому
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા | Hu Ne Chandu Chhanamana । AME Kids TV
કક્કા બારાખડી ની વાર્તા । KAKKA BARAKSHARI NI VARTA
Переглядів 1,5 тис.5 років тому
કક્કા બારાખડી ની વાર્તા । KAKKA BARAKSHARI NI VARTA
હીરા અને મોતી । બે બળદની વાર્તા । Heera and Moti | Two Oxe Story | AME Kids TV
Переглядів 34 тис.5 років тому
હીરા અને મોતી । બે બળદની વાર્તા । Heera and Moti | Two Oxe Story | AME Kids TV
શાણી બકરીઓ । વિસરાતી બાળવાર્તાઓ । Shani Bakrio | AME Kids TV
Переглядів 5325 років тому
શાણી બકરીઓ । વિસરાતી બાળવાર્તાઓ । Shani Bakrio | AME Kids TV
આળસુ કબૂતર । વિસરાતી જતી બાળવાર્તા । ALSU KABUTAR | AME Kids TV
Переглядів 5 тис.5 років тому
આળસુ કબૂતર । વિસરાતી જતી બાળવાર્તા । ALSU KABUTAR | AME Kids TV

КОМЕНТАРІ

  • @AKIYWS
    @AKIYWS Місяць тому

    Nice....ખૂબ સરસ .. ગુજરાતીના પાઠ્ય પુસ્તકોમાં આવતા બીજા કાવ્યો ને પણ નવા રાગ ઢાળ સાથે રજૂ કરવા વિનંતી.

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 2 місяці тому

    Jay swaminarayan vala 🙏🏻

  • @riyachawda7992
    @riyachawda7992 3 місяці тому

    Lyrics please 🙏🏻

  • @seemaghodasara
    @seemaghodasara 6 місяців тому

    👌👌👌👌👌👌

  • @Gujarativiralnews1
    @Gujarativiralnews1 11 місяців тому

    Good 👍